દક્ષિણ ગુજરાતની
આદિવાસી સંસ્કૃતિ
એક આગવી વિરાસત
ધોડિયા જાતિ
આદિવાસીમાં વસતિનીદ્રષ્ટિએ ત્રીજુ સ્થાના ધરાવતી ધોડિયા જાતિ અન્ય આદિમજાતિથી વધારે સુસંસ્કૃત અને ઉંચી જાતિ છે.
કુંકણા જાતિ
કુંકણા નામ કોંકણપ્રદેશમાંથી આવીને વસ્યા હોવાથી પડ્યુ છે. કુંકણાની મૂળ જાતિ દક્ષિણ ભારતમાંથી ઉતરી હોવાનું મનાય છે.
ચૈાધરી જાતિ
ચૈાધરી જાતિ પાવાગઢથી આવીને દક્ષિણ ગુજરાતમાં વસ્યા હોવાની માન્યતા છે. અન્ય આદિવાસી સ્ત્રીઓ કરતાં વધારે રૂપવતી હોય છે.
ગામિત જાતિ
ગામ વસાવીને એક સ્થાને સ્થિર થયા એટલે તેઓને ગામીત કહેવામાં આવે છે. તેઓ ગામિતી બોલી બોલે છે. હાલ તેઓ શિક્ષિત સમાજની હરોળ માં બેસી શકે તેવી સ્થિતીમાં છે.
વસાવા જાતિ
ગુજરાતમાં વસાવાઓ તેમના પૌરાણિક વંશને એકલવ્યમાંથી શોધી કાઢે છે. તેઓ મૂળ દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશના છે તેઓ ભીલી ભાષા બોલે છે
હળપતિ જાતિ
હળપતિ મુખ્યત્વે ગુજરાત રાજ્યમાં જોવા મળે છે. આસપાસના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ નાની વસ્તી જોવા મળે છે. તેઓ તાલવીયા અથવા તાલવી રાઠોડે તરીકે પણ ઓળખાય છે