આદિવાસી અસ્મિતા : પ્રભુત્વ અને પ્રતિરોધ

News
umesh.bavisa

સુરખાઈ ખાતે ઢોડિયા સમાજનો પાંચમો જીવનસાથી પસંદગી મેળો યોજાયો

શ્રીમતી શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન, સુરખાઈ ખાતે શ્રી ધોડિયા સમાજ જીવનસાથી પસંદગી મંચના ઉપક્રમે બે દિવસીય સમાજના લગ્નોત્સુકો માટે પાંચમા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પસંદગી મેળામાં સમાજના ૧૫૦ જેટલા વિધવા-વિધુર અને અપરિણિત યુવક યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પસંદગી મેળામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોનો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો હતો.

Read More »
News
umesh.bavisa

વલસાડ તાલુકા ના દુલસાડ મુકામે મહારક્તદાન કેમ્પ યોજાયો 152 યુનિટ રક્તદાન મેળવ્યું.

વલસાડ તાલુકાના દુલસાડ મુકામે પાર્થ ટ્રેડર્સ વાપી, સાકર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ, રેઈન્બો વોરિયર્સ ધરમપુરના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન શિબિર યોજાઈ જેમાં દુલસાડ તથા આજુબાજુના ગામના રક્તદાતાઓના સહયોગથી રેકર્ડ 152 યુનિટ રક્તદાન ભેગુ કરવામાં આવ્યો. મહારક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈના ફાઉન્ડર હિતેનભાઈ ભૂતા, ધરમપુરના લોકલાડીલા ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ

Read More »
News
umesh.bavisa

રાનપાડા ધરમપુર ખાતે બાવીસા કુળ પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

ઢોડિયા સમાજ સમસ્ત આમુ બાવીહા કૂળ પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ રાનપાડા ધરમપુર યોજાયો હતો. આ કાર્યક્રમનો હેતુ આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા સાથે સમાજ વિવિધ રીતે આગળ આવે એવો હતો. બરમદેવની આરતી સાથે કાર્યક્રમનો પ્રારંભ કરી, સમગ્ર કાર્યક્રમ ઢોડિયા બોલીમાં કરીને બોલીને જીવંત રાખવાનો પ્રયાસ થયો હતો.

Read More »