
રાનપાડા ધરમપુર ખાતે બાવીસા કુળ પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.
ઢોડિયા સમાજ સમસ્ત આમુ બાવીહા કૂળ પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ રાનપાડા ધરમપુર યોજાયો હતો. આ કાર્યક્રમનો હેતુ આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા સાથે સમાજ વિવિધ રીતે આગળ આવે એવો હતો. બરમદેવની આરતી સાથે કાર્યક્રમનો પ્રારંભ કરી, સમગ્ર કાર્યક્રમ ઢોડિયા બોલીમાં કરીને બોલીને જીવંત રાખવાનો પ્રયાસ થયો હતો.


